21 થી 27 ડિસેમ્બરના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

21 થી 27 ડિસેમ્બરના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મેષ:
આ અઠવાડિયામાં આંખની સમસ્યા આવી શકે છે. બિઝનેસમાં લાભ મળશે, નવા પ્રોજેક્ટ મળશે. નોકરીમાં સમય અનુકૂળ રહેશે, સહકર્મીઓ સાથે સુમેળ જાળવો. પ્રેમ અને દાંપત્ય જીવનમાં ઘમંડથી વિવાદ થઇ શકે છે. આર્થિક લાભ થશે. શેરબજારમાં રોકાણ લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ મનોરંજન તરફ રસ બતાવશે.

વૃષભ:
સ્વાસ્થ્ય સારું રહેશે, મેન્ટલ તણાવ ટળશે. પ્રેમ સંબંધોમાં ટક્કર અને દાંપત્ય જીવનમાં ઉત્સાહ રહેશે. બિઝનેસમાં મહેનતનું ફળ મળશે. આવક વધારવા નવા રસ્તા મળશે. ઘરની રિનોએવેશનમાં ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારી નોકરીની તૈયારી સફળ રહેશે.

મિથુન:
સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જૂની બીમારી ફરી ખટકતી રહી શકે છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે. નોકરી અને બિઝનેસ માટે સમય અનુકૂળ છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. નવા પ્રોજેક્ટમાં જલદી ન કરો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં તણાવ અનુભવી શકે છે.

કર્ક:
સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. બિઝનેસમાં લાભ મળશે. નોકરીમાં સમય સારો રહેશે, અધિકારીઓ ખુશ રહેશે. નવા પ્રોજેક્ટ માટે તક મળશે. પ્રેમ સંબંધો સુખદ રહેશે. દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદ્યાર્થીઓ મહેનત કરશે તો સફળતા મળશે.

સિંહ:
નસો અને પગમાં દુખાવો શક્ય. બિઝનેસમાં લાભ, નોકરીમાં સંઘર્ષ. અધિકારીઓ સાથે ઝઘડો ટાળો. પ્રેમ અને દાંપત્ય જીવનમાં સંબંધો સંભાળીને ચાલો. નવા વાહન ખરીદી શક્ય. આર્થિક સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને સાવધાની જરૂરી.

કન્યા:
ગળામાં ઈન્ફેક્શન, બીપી પર ધ્યાન. બિઝનેસમાં મોટી ડીલ મળી શકે છે. નોકરીમાં પ્રેશર રહેશે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં ખટાસ. આર્થિક સ્થિતિ ડાંપડોલ. વ્યય પર નિયંત્રણ. વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનત કરશે તો સફળતા મળશે.

તુલા:
સિર અને કમર દુખાવો, માનસિક તણાવ શક્ય. બિઝનેસમાં મહેનત જરૂરી. નવી નોકરી માટે રાહ જુઓ. પ્રેમ અને દાંપત્ય જીવનમાં તણાવ. શેરબજારમાં રોકાણ માટે સાવધાની. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ. સફળતા માટે મહેનત જરૂરી.

વૃશ્ચિક:
સ્વાસ્થ્ય પર ધ્યાન, હાઈ બ્લડ પ્રેશરની શક્યતા. બિઝનેસમાં મહેનત જરૂરી. નોકરીમાં શાંતિથી કામ કરો. પ્રેમ અને દાંપત્ય જીવન સુખદ રહેશે. ધન પર વચન આપવું ટાળો. લોન મળવાની શક્યતા. ઉચ્ચ શિક્ષણ માટે મહેનત જરૂરી.

ધનુ:
સ્વાસ્થ્ય પર ધ્યાન. પ્રેમ અને દાંપત્ય જીવનમાં તણાવ. બિઝનેસમાં નવા લોકો સાથે સંપર્ક. નોકરીમાં બદલાવ શક્ય. આર્થિક ખર્ચ વધુ. શિક્ષણમાં ઓવર કોન્ફિડન્સ ટાળો. મહેનત સફળતા લાવશે.

મકર:
સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ અને દાંપત્યમાં ઉત્સાહ. બિઝનેસમાં હાલ જ રહેવું. નોકરીમાં નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં અલસ્ય ટાળે. સંબંધોમાં સંતુલન જાળવો. નવા પ્રયાસો માટે સમય યોગ્ય.

કુંભ:
ખાનાપીનમાં સંતુલન જાળવો. બિઝનેસમાં વિચારોનું યોગ્ય આયોજન. નોકરીમાં સમય સારો. પ્રેમમાં ઘમંડ, દાંપત્યમાં ખુશહાલી. આર્થિક સ્થિતિ ઠીક. મુસાફરી પર ખર્ચ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો. મહેનત કરવાથી સફળતા મળશે.

મીન:
સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બિઝનેસમાં મહેનત જરૂરી. નોકરીમાં સમય અનુકૂળ, નવી તક. પ્રેમ અને દાંપત્યમાં ઉત્સાહ. ધન ખર્ચમાં સાવધાની. વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સફળતા મેળવી શકે છે. જીવનસાથીનો સહારો મળશે. શેરબજારમાં રોકાણ લાભદાયક.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ