વર્ષ 2026ની જાહેર રજાઓ જાહેર: બેન્કોમાં 21 અને સરકારી કચેરીઓમાં 26 રજાઓ, જેમાં 3 રજાઓ રવિવારે Dec 01, 2025 બેન્કમાં રજાના દિવસો, વર્ષ: 2026તારીખદિવસતહેવાર14 જાન્યુઆરીબુધવારમકરસંક્રાંતિ26 જાન્યુઆરીસોમવારપ્રજાસત્તાક દિન15 ફેબ્રુઆરીરવિવારમહા શિવરાત્રી (નોંધ: રવિવાર)04 માર્ચબુધવારધૂળેટી21 માર્ચશનિવારરમજાન ઈદ26 માર્ચગુરુવારશ્રી રામ નવમી31 માર્ચમંગળવારમહાવીર જન્મ કલ્યાણક03 એપ્રિલશુક્રવારગુડ ફ્રાઇડે14 એપ્રિલમંગળવારડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ19 એપ્રિલરવિવારભગવાન પરશુરામ જયંતિ (નોંધ: રવિવાર)27 મેબુધવારઈદ-ઉલ-ફિત્ર (બકરી ઈદ)15 ઑગસ્ટશનિવારસ્વાતંત્ર્ય દિન28 ઑગસ્ટશુક્રવારરક્ષાબંધન (શ્રાવણ સુદ-૧૫)04 સપ્ટેમ્બરશુક્રવારજન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)15 સપ્ટેમ્બરમંગળવારસંવત્સરી (ચતુર્થી પક્ષ)02 ઑક્ટોબરશુક્રવારમહાત્મા ગાંધીનો જન્મ દિવસ20 ઑક્ટોબરમંગળવારદશેરા (વિજયા દશમી)31 ઑક્ટોબરશનિવારસરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન08 નવેમ્બરરવિવારદિવાળી (નોંધ: રવિવાર)10 નવેમ્બરમંગળવારનૂતન વર્ષ દિન / બેસતું વર્ષ25 ડિસેમ્બરશુક્રવારનાતાલસરકારી કચેરીમાં જાહેર રજાઓ, વર્ષ: 2026તારીખદિવસતહેવાર14 જાન્યુઆરીબુધવારઉત્તરાયણ (મકર સંક્રાંતિ)26 જાન્યુઆરીસોમવારપ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિવસ)15 ફેબ્રુઆરીરવિવારમહાશિવરાત્રિ (નોંધ: રવિવાર)08 માર્ચરવિવારધૂળેટી21 માર્ચશનિવારઇંદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)26 માર્ચગુરુવારશ્રી રામનવમી31 માર્ચમંગળવારમહાવીર જન્મ કલ્યાણક03 એપ્રિલશુક્રવારગુડ ફ્રાઇડે14 એપ્રિલરવિવારડૉ. બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ19 એપ્રિલબુધવારભગવાન શ્રી પરશુરામ જયંતિ (નોંધ: રવિવાર)27 મેશુક્રવારબકરી-ઈદ (ઈદ-ઉલ-અધા)26 જૂનશનિવારમોહર્રમ15 ઓગસ્ટબુધવારસ્વાતંત્ર્ય દિન, પારસી નવું વર્ષ (પતેતી)26 ઓગસ્ટશુક્રવારઈદ-એ-મિલાદુન્નબી28 ઓગસ્ટશુક્રવારરક્ષાબંધન04 સપ્ટેમ્બરશુક્રવારજન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)15 સપ્ટેમ્બરમંગળવારસંવત્સરી (ચતુર્થી પક્ષ) / ગણેશ ચતુર્થી02 ઑક્ટોબરશુક્રવારમહાત્મા ગાંધીનો જન્મ દિવસ20 ઑક્ટોબરમંગળવારદશેરા (વિજયા દશમી)31 ઑક્ટોબરશનિવારસરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ08 નવેમ્બરરવિવારદિવાળી (નોંધ: રવિવાર)10 નવેમ્બરમંગળવારવિક્રમ સંવત નવું વર્ષ (બેસતું વર્ષ)11 નવેમ્બરબુધવારભાઈ બીજ25 નવેમ્બરમંગળવારગુરુ નાનકનો જન્મ દિવસ25 ડિસેમ્બરશુક્રવાર નાતાલ (ક્રિસમસ) Previous Post Next Post